Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
આજે 14 નવેમ્બર….
બાળ દિવસ ..
આત્મકલ્યાણ ના માર્ગે અને* *ભક્તિ ના માર્ગે,
બાળક જેવાં થવું જરૂરી છે ..
નિર્દોષ, નિખાલસ, સહજ અને સરળ…..
બાળક ના આ ગુણો આપણાં માં વિકસિત થાય ….
કર્મ બન્ધન થી હળવાં* *થઈએ…
પ્રભુ ને વહાલાં લાગીએ …..
એ જ શુભકામના…
This picture was submitted by Smita Haldankar.
Tag: Smita Haldankar