Aankho Ni Bhasha Shayari Gujarati Image

Aankho Ni Bhasha Shayari Gujarati ImageDownload Image
મનની ભાવના અમે કદી વ્યક્ત નથી કરતા,
દિલ ની વાતો જણાવવા શબ્દો નથી જડતા,
પ્રેમતો કહ્યા વગર સમજી શકાય એવો એહસાસ છે,
પણ તમે અમારી આંખોની ભાષા નથી સમજતા.

This picture was submitted by Smita Haldankar.

Leave a comment