Beautiful New Year 2024 Gujarati Wish Pic

Beautiful New Year 2024 Gujarati Wish PicDownload Image
નવું વર્ષ છે, નવી સવાર છે,
સૂર્યના આ નવા કિરણથી નિરાશાના અંધકાર દૂર થાય,
ફેલાય સુખ ચારે બાજુ, દુ:ખ ના રહે ક્યાંય પણ.
આપ સૌને નવા વર્ષની શુભકામનાઓ
Happy New Year

Leave a comment