Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
કોઈ કામ માટે ભીતરનો અવાજ ના પાડે તો તે કામ છોડી દેજો, અન્યથા પસ્તાવવાનો વખત આવશે.
તસવીર માં નહિ પણ તકલીફ માં સાથે દેખાય તેજ આપણા.
મેલા અને ઢંગધડા વિનાના કપડાથી જો આપણને શરમ આવતી હોય, તો પછી મેલા અને ઢંગધડા વિનાના વિચારોથી પણ આપણે શરમાવું જોઈએ.
મને કોણ પસંદ કરે છે અને કોણ મને નાપસંદ કરે છે આ વાતની મને ચિંતા નથી. મારી પાસે કરવા માંટે વધુ મહત્વની બાબતો છે. જો તમે મને પ્રેમ કરો છો, તો હું તમને પ્રેમ કરું છું. જો તમે મને ટેકો આપો તો હું તમને ટેકો આપું છું. જો તમે મને ધિક્કારતા હો, તો મને તેની પરવાહ નથી. જીવનની ગાડી ચાલશે જ તમારી સાથે અથવા તમારા વિના.
સરસ ને બદલે સરળ બનવાનો પ્રયત્ન કરીએ કારણકે.. સરસ માત્ર આંખો સુધી પહોંચે છે, જ્યારે સરળ હૃદય સુંધી.
બીજાની ભૂલ કાઢવા માટે ભેજું જોઈએ અને પોતાની ભૂલ સ્વીકારવા માટે કલેજું જોઈએ.
દરેક હૃદયમાં કંઈક પીડા હોય છે. ફક્ત અભિવ્યક્તિની રીત અલગ હોય છે. કોઈ તેને તેમની આંખોમાં છુપાવે છે જ્યારે કોઈ તેમના સ્મિતમાં છુપાવે છે.
“ભલે તમે તમારી આજુબાજુના બધા લોકોને બદલી ન શકો, તમે આસપાસના લોકો પસંદ કરી શકો છો. જે લોકો તમારું સન્માન, પ્રશંસા અને મૂલ્ય નથી કરતા તેમના પર તમારો સમય બગાડવા માટે જીવન ખૂબ ટૂંકું છે. તમારૂં જીવન એવા લોકો સાથે વિતાવો કે જે તમને સ્મિત આપે છે, હસાવે છે અને તમને પ્રેમ કરે છે. ”
દૂધ અને ખાંડ મળે તે પહેલાં કોફી ને ક્યારેય જાણ ન હતી કે તેનો સ્વાદ એટલો સરસ અને મીઠો હશે. આપણે વ્યક્તિ તરીકે સારા છીએ પરંતુ જ્યારે આપણે યોગ્ય લોકોને મળીએ અને હળીમળી જઈએ છીએ ત્યારે વધુ સારા બનીએ છીએ.
સંપર્ક માં રહો.
જેમનાં લીધે મને જીવનમાં ત્રાસ થયો એવાં બધાં નો હું રુણી છું…
કારણકે તેમના લીધે જ મને કેવી રીતે વર્તવું જોઈએ નહીં એ સારી રીતે સમજાયું.
ખુશ રહો
તે લોકોની સામે,
જેમને તમે ગમતાં નથી,
તેથી તેઓ જલીને ખાક થશે.
તે વ્યક્તિ ને ક્યારેય જૂઠું બોલો નહીં,
જે તમારા પર વિશ્વાસ કરે છે ..
અને તે વ્યક્તિ પર વિશ્વાસ ન કરો ..
જે તમારી પાસે જૂઠું બોલે છે.
તમારા ખિસ્સામાં થોડું Attitude (વૃત્તિ) રાખો.
બીજાને દુખ પહોંચાડવા માટે તેનો ઉપયોગ કરશો નહીં,
પરંતુ જ્યારે તમારૂં આત્મ-સન્માન અન્ય લોકો દ્વારા પારખવામાં આવે ત્યારે તેનો ઉપયોગ કરો.
હું ભગવાનને માનું છું પણ માણસ માં રહેનારા.
આ દુનિયામાં તમને હજારો લોકો મળશે, પરંતુ તમારી હજારો ભૂલોને માફ કરનાર માં બાપ નહીં મળે।
ક્યારેય મૂર્ખ સાથે દલીલ ન કરો. તેઓ તમને તેમના સ્તરે નીચે ખેંચી લેશે અને તમને અનુભવથી હરાવશે.
મારું વલણ તમે મારી સાથે કેવી રીતે વર્તશો તેના પર આધારીત છે.
ખુદમાં વિશ્વાસ હોવો એ સફળતા નું પહેલું રહસ્ય છે.
કેવું મજા નું લાગે છે
કોઈનું જૂઠાણું સાંભળવું
જ્યારે તમે પહેલાથી જ
સત્ય જાણો છો.
હતાં ઝાંઝવાં એથી સારું થયું,
મને રેત તરવાનો મોકો મળ્યો…!!!
જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતાં.
Tag: Smita Haldankar