Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
હ્રદય પર જો પ્રભુનું આસન હોય અને
મન પર જો પ્રભુનું શાસન હોય
તેનું જીવન હંમેશા વૃંદાવન હોય
જો તમને ભગવાન પાસે કંઈ માંગવાથી નહીં મળે, તો તેમના પર નારાજ ના થશો કારણ કે ભગવાન તમને જે ગમે તે આપતા નથી પણ તેઓ જે તમારા માટે સારું છે તે આપે છે.
Tag: Smita Haldankar