Buddh Purnima Messages In Gujarati

Buddh Purnima Messages In GujaratiDownload Image
બુદ્ધ વિચાર છે, દુરાચાર નથી,
બુદ્ધ શાંતિ છે, હિંસા નથી,
બુદ્ધ પ્રબુદ્ધ છે, યુદ્ધ નથી,
બુદ્ધ શુદ્ધ છે, ઢોંગ નથી.
બુદ્ધ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ

ગૌતમ બુદ્ધની જયંતી નિમિત્તે બુદ્ધ પૂર્ણિમાના દિવસે
તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ

બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિ
ધમ્મમ્ શરણમ્ ગચ્છામિ
સંઘમ્ શરણમ્ ગચ્છામિ
બુદ્ધપૂર્ણિમાની હાર્દિક શુભકામના

વિશ્વને અહિંસા અને શાંતિનો સંદેશ આપનાર ‘ભગવાન ગૌતમ બુદ્ધ’ની જયંતી નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ!

સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશ આપનાર,
કરુણા, ક્ષમા, શાંતિનો ઉપદેશ આપનાર
વિશ્વ વિખ્યાત મહાકારુણિક તથાગત
ગૌતમ બુદ્ધ જયંતિ પર સૌને હાર્દિક શુભેચ્છા

દુનિયામાં ત્રણ વસ્તુ મહત્વની છે, આપણે કેટલો પ્રેમ કર્યો,
આપણે કેટલી શાંતિથી જીવ્યા અને આપણે કેટલી ઉદારતાથી માફ કર્યા.
બુદ્ધ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા

બોલો તે પહેલાં – સાંભળો,
ખર્ચ કરતા પહેલાં – કમાઓ,
લખતા પહેલાં – વિચાર કરો,
છોડતા પહેલાં – પ્રયત્ન કરો,
મરતા પહેલાં – જીવો.
બુદ્ધ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા

બુદ્ધ ધમ્મ છે, ધર્મ નથી,
બુદ્ધ માર્ગ છે, ધર્મકાંડ નથી,
બુદ્ધ માનવ છે, દેવતા નથી,
બુદ્ધ કરુણા છે, સજા નથી,
બુદ્ધ શુદ્ધ છે, ઢોંગ નથી,
બુદ્ધ વિચાર છે, દુરાચાર નથી,
બુદ્ધ શાંતિ છે, હિંસા નથી,
બુદ્ધ પ્રબુદ્ધ છે, યુદ્ધ નથી.
બુદ્ધ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા

This picture was submitted by Smita Haldankar.

Leave a comment