Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
કોઈનાં પ્રેમની હંમેશા,
થોડી કદર કરજો…
દિલ ના તૂટે કોઈ વાતથી,
એની ફિકર કરજો..
“ખાસ” હશે આ જિંદગી
તમારા માટે મિત્રો…
પરંતુ તમે જેના માટે ખાસ
છો,
એની પણ કદર કરજો.?
ગુડ મોઁનીંગ
This picture was submitted by Smita Haldankar.
Tag: Smita Haldankar