Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
Good Morning
સુંદર સવારના સુંદર નમસ્કાર
બધા સુખી રહે, બધા રોગમુક્ત રહે,
બધા નું જીવન મંગલમય બને અને કોઈ પણ દુ:ખનો ભાગીદાર ન બને.
આ શુભેચ્છાઓ સાથે તમારો દિવસ શુભ રહે.
Good Morning
Marina DI Carrara
છંગીની સાચી કમાણી; ==
ચિંતા કરવાવાળા મિત્રો,
દુઃખ સમજવાવાળા પાડોશી,
ઈજ્જત કરવાવાળા સંબંધી,
અને પ્રેમ કરવાવાળું કુટુંબ પરિવાર
This picture was submitted by Smita Haldankar.
Tag: Smita Haldankar