Good Morning Gujarati Quotes On Life

Good Morning Gujarati Quotes On LifeDownload Image
“જીવનમાં આપણે કેટલા સાચા અથવા કેટલા ખોટા છીએ, તે ફક્ત ભગવાન અથવા આપણું અંતકરણ જાણે છે.”
ગુડ મોર્નિંગ

સુંદર સવાર
મારું માનો તો દિલ ખોલીને જીવો.
હસો, ખુશ રહો કારણકે,
આ જીવન ફરી ક્યારેય નહીં મળશે.

Beautiful Morning
જીવન ભલે એક દિવસનું હોય કે ચાર દિવસનું હોય,
જીવન એવું જીવો, જેમકે જીંદગી તમને નહીં,
પણ જીંદગી ને તમે મળ્યાં છો!
Hope For The Best. Good Day! Good Luck!

Good Morning
“જીવનમાં ખુશીનો અર્થ લડાઈ લડવી એમ નથી, પરંતુ તેને ટાળવી છે. કુશળતા પૂર્વક ની પીછેહઠ એ પણ એક વિજય છે.”
તમારી દરેક ક્ષણ આનંદી બને એવી શુભેચ્છા.

ભગવાને જિંદગી આપી છે તો જલસાથી જીવી લેવી, એક દિવસ તમારા જ પ્રસંગમાં તમારી ગેરહાજરી હશે !!
ગુડ મોર્નિંગ કેમ છો?

ગુડ મોર્નિંગ
જીવન સુંદર છે, તેનાં પર પ્રેમ કરો,
રાત છે તો શું, સવારની રાહ જુઓ,
મુશ્કેલીઓ તો આવશે દરેકની કસોટી લેવા,
પરંતુ નસીબ કરતાં વધુ ખુદમાં વિશ્વાસ કરો.

સુપ્રભાત
‘હાસ્ય’ એ Electricity છે,
આયુષ્ય એ તેની Battery છે ..
જ્યારે જ્યારે આપણે હસ્યે …
Battery ચાર્જ થવા લાગે,
અને એક સુંદર દિવસ
Activate થાય ..
So Keep Smiling…

જીંદગી ત્યારે સારી લાગે છે…
જ્યારે જીવનમાં આપણે ખુશ હોઇએ
પણ શ્રેષ્ઠ જીવન તો એને જ કહેવાય
જ્યારે લોકો આપણાથી ખુશ હોય.
સુપ્રભાત

શુભ સવાર
જિંદગીનો આખો પોગ્રામ આગાઉ થી જ સેટ થઇ ગયો છે
આપણે તો ફક્ત આપણું બેસ્ટ પર્ફોમન્સ આપવાનું હોય છે

શુભ પ્રભાત
જીવન માં ઘણી મુશ્કેલીઓ હોય તો કયારેય ફરીયાદ ના કરવી સાહેબ!! કારણ કે…….!
ભગવાન એક એવો……..!
“ડાયરેકટર” છે
કે જે સૌથી અઘરો રોલ હમેશા બેસ્ટ
“એકટર” ને જ આપે છે.

GOOD MORNING – SHUBH SAVAR MITRO..!
LIFE IS HARD BUT NOT IMPOSSIBLE

This picture was submitted by Smita Haldankar.

More Pictures

  • GOOD MORNING
  • Beautiful Morning Gujarati Message
  • Good Morning Gujarati Messages Images
  • Good Morning Gujarati Messages Images For Whatsapp
  • Good Morning Quotes In Gujarati
  • Good Morning Gujarati Status Images
  • Good Morning Social Message In Gujarati
  • Good Morning Dost Quote In Gujarati

Leave a comment