Good Morning Gujarati Suvichar For WhatsApp

Good Morning Gujarati Message For WhatsAppDownload Image
દુખ Auto-Update નથી
તોય Download થઈ જાય છે
સુખમાં Virus નથી
તોય Hang થઈ જાય છે
લાગણીઓનું SD card નથી
તોય Storage થઈ જાય છે
સંબંધમાં Camero નથી
તોય Selfie થઈ જાય છે
જીંદગી Whatsapp નથી
તોય Last seen થઈ જાય છે
માણસ Mobile નથી
તોય બદલાઈ જાય છે..
ગુડ મોર્નિંગ

This picture was submitted by Smita Haldankar.

One Comment on “Good Morning Gujarati Suvichar For WhatsApp”

Dax says:

Good morning

Leave a comment