Good Morning Gujarati Suvichar Images ( ગુડ મોર્નિંગ ગુજરાતી સુવિચાર ઈમેજેસ )

Good Morning Saru Hraday Ane Saro SwabhavDownload Image
સારું હૃદય અને સારો સ્વભાવ બંને જરૂરી છે. સારા હૃદયથી ઘણા સંબંધો બનશે, સારા સ્વભાવથી તે જીવનભર ટકી રહેશે.
ગુડ મોર્નિંગ

ગુડ મોર્નિંગ
વિશ્વની સૌથી સુંદર વસ્તુઓ ન તો જોઇ શકાય છે અને ન સ્પર્શ થઈ શકે છે, તે ફક્ત હૃદયથી અનુભવાય છે.
માટે તમારું હ્રદય નિરોગી રાખો.

જે માણસ બીજા ના મોઢા પર
ખુશી જોઈ ખુશ થતો હોય
ભગવાન એના મોઢા પર ક્યારે
પણ ખુશી ઓછી થવા દેતો નથી.
સુપ્રભાત શુભ દિવસ

સુખી થવાની ચાવી આ છે:
પાપ થાય તેવું કમાવું નહિ,
માંદા પડીએ તેવું ખાવું નહિ,
દેવું થાય તેવું ખર્ચવું નહિ અને
લડાઈ થાય તેવું બોલવું નહિ.
સુપ્રભાત

ઈશ્વર ના ન્યાય ની ચક્કી
ધીમી જરૂર ચાલે છે
પણ બહુજ બારીક પીસે છે!
ભલાઈ કરતા રહો વહેતા
પાણી ની જેમ,
બુરાઈ પોતે જ કિનારે લાગી
જશે કચરા ની જેમ…
સુપ્રભાત

સુપ્રભાત
જગતમાં બે છોડ એવા હોય છે
જે કડી કરમાતા નથી.
અને એક વખત કરમાય તો લાખ કોશિશ કરો,
તોય ફરી ખીલતા નથી.
એક છે પ્રેમ અને બીજો વિશ્વાસ.

ભગવાને આપણને ઘણું સુખ આપ્યું છે.
જે દુઃખનો ઈલાજ નથી તે યાદ કરીને દુઃખી થવા કરતા
ઈશ્વરે જે સુખ આપ્યું છે તે માટે તેનો પેડ માનીએ।
સુપ્રભાત શુભ દિવસ

ક્યારેક ખડખડાટ હસી લેવું જોઈએ
મળે તો ક્યાંય એકાંતમાં રડી લેવું જોઈએ
ખુબ ઓછું આપ્યું છે ઈશ્વરે જીવન”
“જીવાય એટલું બસ મોજથી જીવી લેવું જોઈએ।
શુભ પ્રભાત

કર્યા વગર કઈ મળતું નથી.
કરેલું ફોગટ જતું નથી.
કામ કરવાની શક્તિ
તારામાં છે,
કામ કરતો જા,
હાક મારતો જા.
મદદ તૈયાર છે.
મફતનું લઈશ નહિ,
નિરાશ થઈશ નહિ.
લઘુ ગ્રંથી બાંધીશ નહિ.
સુપ્રભાત

ચોઘડિયા જોઇને કોઇ કામ નહીં કરો તો ચાલશે…
પણ કોઇ મજબૂરનો ચહેરો જોઈ
એનું કામ કરી દેજો…સાહેબ
તમારા ચોઘડિયા આપો આપ સુધરી જશે.
સુપ્રભાત

સુપ્રભાત
નજીક હોય કે દૂર ફરક નથી પડતો
જે કદર કરે છે તે દૂર રહીને પણ પાસે છે.
જે નજીક રહીને પણ ભાવનાઓ ને ન સમજે
તે પાસે રહીને પણ ખૂબ દૂર હોય છે.

This picture was submitted by Smita Haldankar.

More Pictures

  • Good Morning Hriday Gujarati Suvichar
  • Good Morning Gujarati Status Images
  • Good Morning Gujarati Messages Images
  • Good Morning Gujarati Messages Images For Whatsapp
  • Good Morning Gujarati
  • Good Morning Wish Suvichar
  • Good Morning Sunderta Suvichar
  • Good Morning Sukhi Manas Suvichar
  • Good Morning Gujarati

Leave a comment