Gujarati Love Sad Shayari

Gujarati  Love Sad ShayariDownload Image
મને લોકો કહે છે ..કે મારી શું દશા છે …
હું કહું છું ..કે પ્રેમ માં પડવાની આ સજા છે …
વિખરાયેલા વાળ …આંખો હશે છે કે રડે છે …
કસૂર બેવફાઇ નો નથી ..મોહબ્બત ની આ મઝા છે.

This picture was submitted by Smita Haldankar.

Leave a comment