Gujarati Message For Shravan Somwar

Gujarati Message For Shravan SomwarDownload Image
બીલીપત્ર મહાદેવને ચઢાવી, હું ભગવાનને વંદન કરું છું,
હે, શિવ શંભો શંકર મારા પ્રિયજનો ને હંમેશા ખુશ રાખો,
આ મારી તને પ્રાર્થના છે.
શ્રાવણ સોમવારની હાર્દિક શુભેચ્છા

This picture was submitted by Smita Haldankar.

Leave a comment