Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
નઝરથી નઝર મળવામાં એક સેકન્ડ લાગે છે,
એક મીનીટમાં કોઈ ગમવા લાગે છે,
એક કલાકમાં કોઈના થી પ્રેમ થઇ જાય છે,
તો પછી એને ભૂલવામાં આખી જીંદગી કેમ વીતી જાય છે?
This picture was submitted by Smita Haldankar.
Tag: Smita Haldankar