Gujarati Yaad Shayari

Gujarati Yaad ShayariDownload Image
કોઈ અજનબી જ્યારે દિલમાં વસી જાય છે,
ના જાણે કેમ પછી તે ખૂબ યાદ આવે છે,
કેટલુ પણ ભૂલવાનો પ્રયત્ન કરો એ ચહેરાને પણ
દરેક વસ્તુમાં તેનો જ ચહેરો દેખાય છે.

This picture was submitted by Smita Haldankar.

Leave a comment