Guru Purnima Message In Gujarati

Guru Purnima Message In GujaratiDownload Image
ગુરુ પૂર્ણિમાની શુભકામનાઓ.
જે આપને અદૃશ્યમાંથી દૃશ્યમાન તરફ દોરી જાય તે ગુરુ…..
જે આપને એક સામાન્ય તત્વમાંથી દિવ્યતા તરફ દોરી જાય તે ગુરુ…..
જે આપને ક્ષણજીવીમાંથી સનાતન તરફ દોરી જાય તે ગુરુ….
જે આપને અંધકારમાંથી ઉજાસ તરફ દોરી જાય તે ગુરુ…..
જીવનની તમામ સમસ્યાને પાછળ છોડી અનુભવોના આધારે તમને ઊંચાઈ સુધી લઈ જાય તે ગુરુ…..
એટલે જ તો કહ્યું છે કે ધ્યાન, જ્ઞાન, ધૈર્ય અને કર્મ ગુરુએ આપેલા અણમોલ મોતી છે.

This picture was submitted by Smita Haldankar.

Leave a comment