Guru Purnima Message Picture In Gujarati

Guru Purnima Message Picture In GujaratiDownload Image
ગુરુ એ જ્ઞાનનો સ્ત્રોત અને સતત વહેતું ઝરણું છે..
ગુરુ એ આદર્શો અને ધોરણોના મૂર્ત સ્વરૂપ છે..
આજે ગુરુપૂર્ણિમાના આ દિવસે જાણ્યે-અજાણ્યે
જ્ઞાન આપનાર તમામને મારા વંદન.
ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ!

This picture was submitted by Smita Haldankar.

Leave a comment