Happy Chocolate Day Dost

Happy Chocolate Day DostDownload Image
બોલાવ્યા વગર તારી સાથે હું રહીશ,
કસમ તું પણ લે, આ દોસ્તી નિભાવીશ,
મતલબ એ નહિ કે રોજ રોજ યાદ કરવા,
પણ ત્યારે યાદ રાખજે,
જ્યારે એકલા એકલા ડેરી મિલ્ક ખાઈશ.
“Happy Chocolate Day”

This picture was submitted by Smita Haldankar.

Leave a comment