Happy Daughters Day Gujarati Message Picture

Happy Daughters Day Gujarati Message PictureDownload Image
દીકરી એ બોજ નથી, સન્માન છે. દીકરી એટલે ગીતા અને કુરાન છે, ઘરમાં એક સુંદર સંગીત છે, દીકરી તેના માતા-પિતાનું જીવન છે.
દિકરીઓ ભૂતકાળની મીઠી યાદો છે, વર્તમાનની સુખદ ક્ષણો છે અને ભવિષ્યની આશા અને આશ્વાસન છે.
Happy Daughters Day

This picture was submitted by Smita Haldankar.

Leave a comment