Happy Daughters Day Messages In Gujarati

Happy Daughters Day Messages In GujaratiDownload Image
દીકરો નસીબથી મળે છે,
પણ દીકરીઓ સૌભાગ્યથી મળે છે.
વ્હાલી દીકરીઓને
કન્યા દિવસની શુભેચ્છાઓ!

ખિલતી કળીઓ છે દીકરી,
માતા પિતાની પીડા સમજે છે દીકરી,
ઘરને રોશન કરે છે દીકરી,
દીકરો આજ છે તો આવનાર કાલ છે દીકરી.
પુત્રી દિવસ ની હાર્દિક શુભેચ્છા

મોટા નસીબવાળાને ત્યાં જન્મ લે છે દીકરી,
ઘર આંગણ ને ખુશીઓથી ભરી દે છે દીકરી,
બસ થોડો પ્રેમ અને લાડ જોઈએ છે એને,
થોડી સંભાળમાં લહેરાય એ ખેતી છે દીકરી.
પુત્રી દિવસ ની શુભેચ્છા

જે ઘરમાં હોય છે દીકરીઓ,
રોશની હરપળ હોય છે ત્યાં,
હમેશા સુખ વરસે તે ઘરમાં,
સ્મિત વિખેરે દીકરીઓ જ્યાં.
પુત્રી દિવસ ની હાર્દિક શુભેચ્છા

જોઈને મનોહર રૂપ મનમાં પ્રેમ ઉભરાઇ આવે,
પછી કેમ આવી કળી ગર્ભ માં જ પસંદ ન આવે ?
પુત્રી ને જીવાડો, પુત્રી ને બચાવો.
Happy Daughters Day

દીકરી મારી ભાગ્યવાન,
રાજકન્યા છે ઘરની.
પુત્રી દિવસ ની શુભેચ્છા!

એક છોકરી વહુના રૂપમાં હોવી જોઈએ.
દીકરી ની કસર એણે થોડી તો ભરવી જોઈએ.
પુત્રી દિવસ ની શુભેચ્છા

એક તો દીકરી હોવી જોઈએ,
કળી ખિલતા જોઈ શકીએ,
મનના રહસ્યો તેણીએ ધીમેથી
મારા કાનમાં કહેવા જોઈએ.
વિશ્વ કન્યા દિવસ ની શુભેચ્છાઓ

દીકરી
આ એક ખાસ ફૂલ છે જે દરેક બગીચામાં ખીલતું નથી.
મારા બગીચામાં ખીલવા બદલ ભગવાન હું તારો આભારી છું.
કન્યા દિવસ ની શુભેચ્છાઓ

તારા લીધે હું માં બની,
મારી લાડકી દીકરી ને
વિશ્વ કન્યા દિવસ ની શુભેચ્છાઓ

This picture was submitted by Smita Haldankar.

Leave a comment