Happy Holi Gujarati Greeting Image

Happy Holi Gujarati Greeting ImageDownload Image
શરીર પર કલર પડે કે ના પડે પણ…
સૌનું જીવન હંમેશા Colourful અને આનંદમાં રહે,
રંગોની જેમ Cheerful રહે એવી શુભેચ્છાઓ…
મારા અને મારા પરિવાર તરફથી હોળી & ધુળેટીની ખુબ ખુબ શુભકામનાઓ

This picture was submitted by Smita Haldankar.

Leave a comment