Happy Navratri Gujrati Message Pic

Happy Navratri Gujrati Message PicDownload Image
મા તું તેજનો અંબાર, મા તું ગુણનો ભંડાર
મા તું દર્શન દેશે તો, થાશે આનંદ અપાર
ભવો ભવનો આધાર, દયા દાખવી દાતાર
કૃપા કરજે અમ રંક, પર થોડી લગાર
નવલી નવરાત્રીની સર્વે મિત્રો ને ખુબ ખુબ શુભેચ્છાઓ.

This picture was submitted by Smita Haldankar.

See More here: Navratri Gujarati

Tag:

Leave a comment