Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
કદાચિત આ ઘડી કાયમ આ રીતે રહેશે નહીં,
જે રીતે આજે આપણે એકસાથે છીએ તે રીતે
કાલે આપણે એકસાથે હોઈશું એવું નથી.
મૈત્રી માત્ર કાયમ રહેશે. મળીએ કે ન મળીએ…
મનમાં આજ્યોત સદા પ્રજ્વલિત રહેશે.
વચન છે હંમેશની આ મૈત્રીનું.
This picture was submitted by Smita Haldankar.
Tag: Smita Haldankar