Happy Raksha Bandhan Gujarati Wish Picture

Happy Raksha Bandhan Gujarati Wish PictureDownload Image
રક્ષાબંધન પાવન પર્વ ભાઈ-બહેન ના અપાર પ્રેમ, સ્નેહ, લાગણીઓ તથા વચનબદ્ધતાનું પ્રતીક છે… લાગણીઓના તાંતણાઓથી કાંડું સજાવવાનો છે આ પર્વ,
ભાઈ-બહેન ના પ્રીતનો છે આ પર્વ…
આપ સૌને રક્ષાબંધન પાવન પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ

This picture was submitted by Smita Haldankar.

Leave a comment