Hartalika Teej Wishes In Gujarati

Hartalika Teej Wishes In GujaratiDownload Image
હરતાલીક નું વ્રત તમારા જીવનમાં નવ ચૈતન્ય લાવે,
તમારું વૈવાહિક જીવન સુખી, સમૃદ્ધ અને આનંદી રહે,
તમારા પતિ અને પરિવારનું કલ્યાણ થાય,
એવી માતા હરતાલિકા ને મારી પ્રાર્થના.
હરતાલિકા વ્રતની હાર્દિક શુભેચ્છા

This picture was submitted by Smita Haldankar.

Leave a comment