Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
વિશ્વ પરિવાર દિવસની હાર્દિક શુભેચ્છાઓ
આત્મીયતા એ ઘરનો કળશ છે, માનવતા એ ઘરની તિજોરી છે,
મધુર શબ્દો એ ઘરની સંપત્તિ છે, શાંતિ એ ઘરની લક્ષ્મી છે,
પૈસા એ ઘરનો મહેમાન છે, વ્યવસ્થા એ ઘરની સજાવટ છે,
સંતોષ એ ઘરનું સુખ છે.
This picture was submitted by Smita Haldankar.
Tag: Smita Haldankar