Kam Kaik Avay Have Kari Jawa Chhe Mare

Gujarati ShayariDownload Image
કામ કંઈક એવા ય,
હવે કરી જવા છે મારે રંગ પ્રીતના, સંસારમાં
ભરી જવા છે મારે, લેવા દેવાના વહેવારો
સઘળા ભૂલીને બસ, કોઈ પાંપણ પરના
આંસુ ખરીદવા છે મારે.

This picture was submitted by Smita Haldankar.

Leave a comment