Kiss Day Gujarati Shayari Image

Kiss Day Gujarati Shayari ImageDownload Image
જ્યારે આવે છે યાદ તારી,
તો કરીને આંખો બંદ,
તને Miss કરી લઉં છું,
મુલાકાત રોજ થઈ નથી સકતી,
માટે વિચારોમાં જ તને
Kiss કરી લઉં છું.
Happy Kiss Day

This picture was submitted by Smita Haldankar.

Leave a comment