Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
કિસ દરેક સંબંધ માટે કુદરતી મીઠાશનું કામ કરે છે.
તમે જેટલી વધુ કિસ કરો છો, તેટલો તમારો પ્રેમ વધારે મધુર બને છે.
Happy Kiss Day.
Download Image
મોહબ્બત ના રંગમાં ડૂબેલી સાંજ હોય
અને એક નવી શરૂઆતનો પેગામ હોય,
મળે તારા હોંઠ મારા હોઠથી એ રીતે
જાણે મારા હોઠ તારા
અને તારા હોંઠ મારા નામે હોય
Happy Kiss Day
Download Image
જિંદગીમાં ખુશીઓ એક kiss જેવી હોય છે,
જેનો ખરો આનંદ બીજા સાથે વહેંચણી કરવામાં જ છે.
Kiss Day મુબારક my love
Download Image
કાલે ખબર પડી કે એ મને miss કરે છે,
છાની માની એ પણ મારા ફોટાને kiss કરે છે..
Happy Kiss Day
Download Image
એક ચુંબન ચોરી લઉં તારા મલકતા હોઠનો
એકલી હવા એ ઠેકો લીધો છે તને સ્પર્શવાનો…
Happy Kiss Day
Download Image
આલિંગન માં લઈને પૂછ્યું તેણે
કયો રંગ લગાવું તને
મે પણ કહ્યું,
કેવળ તારા હોઠોનો રંગ પસંદ છે મને.
Happy Kiss Day
Download Image
જવાદે વધારે કઈ નહીં એક Kiss
આપ આને ઝગડો મિટાવી દે…
Happy Kiss Day!
Download Image
ખૂબ ચોકલેટો ખાધી પણ તારી
Kiss કરતાં મીઠી કોઈજ
ચોકલેટ નથી.
Happy Kiss Day!!
Download Image
Dear બાયડી દુનિયાની કોઈપણ ચોકલેટ
તારા Kiss કરતાં મીઠી નથી.
Happy Kiss Day!
Download Image
દુનિયામાં આવ્યાપછી સૌથી પહેલા મને
Kiss કરનારી વ્યક્તિ એટલે માં..
Happy Kiss Day!
Download Image
ચૂમી લઉં તારા હોઠોને દિલની આ ઈચ્છા છે,
વાત એ મારી નથી દિલ ની સદિચ્છા છે.
Happy Kiss Day
Download Image
જ્યારે આવે છે યાદ તારી,
તો કરીને આંખો બંદ,
તને Miss કરી લઉં છું,
મુલાકાત રોજ થઈ નથી સકતી,
માટે વિચારોમાં જ તને
Kiss કરી લઉં છું.
Happy Kiss Day
Download Image
મને ખબર છે
તારા હોઠો પર Smile ક્યારે આવે તે,
મને જોઈને ને ?
પણ તને ખબર છે કે ?
મારા હોઠો પર સ્માઇલ ક્યારે આવે છે તે
જ્યારે તું મને Kissકરે છે ત્યારે.
Happy Kiss Day
Download Image
રોજ જ તને પ્રેમ કરું છું,
રોજ જ તને યાદ કરું છું,
રોજ જ તને મિસ કરું છું,
પણ આજના દિવસે
હું તને
Kiss કરું છું.
Download Image
Lifetime હું તને રોજ Miss કરીશ
આને રોજ રાત્રે સપનામાં આવી
તારા ગલપર Kiss કરીશ..
Happy Kiss Day!!