Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
કોઇની સાથે હસતા હસતા એટલા જ હક્ક થી રીસાતા પણ આવડવું જોઇએ
સૌની આંખ ના પાણી ધીરેથી પોછતાં પણ આવડવું જોઇએ
દોસ્તી માં શુ વળી માન-અપમાન
બસ સૌના દિલમાં રહેતા આવડવું જોઇએ…!!
This picture was submitted by Smita Haldankar.
Tag: Smita Haldankar