Kora Kagalma Shayari In Gujarati

Gujarati ShayariDownload Image
કોરા કાગળમાં કઈક આમ લખુ છું,
મોગરાના તેજને પણ શ્યામ લખુ છું,
ઉડી ન જાય સુવાસ તારી,
ઍટલે બંધ ઍકાન્ત માં પણ નામ લખુ છું.

This picture was submitted by Smita Haldankar.

Leave a comment