Life Quotes With Images In Gujarati ( જિંદગી ગુજરાતી સુવિચાર ઇમેજેસ )

Life Quotes With Images In GujaratiDownload Image
જિંદગી કેટલી છે કોને ખબર?
કયું પંખી ક્યારે ઉડી જાય કોને ખબર,
જીવી લો થોડા પલ પ્રેમ થી,
આ શ્વાસ ક્યારે દગો દઈ જાય એ કોને ખબર?

Jindgi Tu Mali Chhe Lav Tane Mani LauDownload Image
જીંદગી તુ મળી છે, લાવ તને માણી લઉ,
પ્રેમ અને લાગણીથી તને શણગારી લઉ,
અહમ્ અને ગુસ્સા ને ખંખેરી લઉ,
સૌના દિલમાં રહી, લોકો યાદ કરે, એવુ હું જીવી લઉ…
શુભ સવાર

જિંદગી ને માણો, લોકો યાદ કરે એવું જીવો.

જિંદગી માં એક – બીજા ને
સમજવાનો પ્રયત્ન કરજો….
પારખવાનો નહી…..
હૃદયના દરવાજા ત્યાં જ ખુલે છે….જયાં
લાગણીઓ સ્વાગતમાં ઉભી હોય છે….

પૈસા કરતા માણસ ની જિંદગી મહત્વની છે.
માણસાઈ સાચવો, પૈસો નહિ.

જિંદગી એક રમત છે જાતે જ નક્કી કરી લો ખેલાડી બનવું કે પછી રમકડું.

“જીંદગી”
=======
તમે ભરપુર દુખો વચ્ચે ઘેરાયેલા હોવ તો પણ તમને હસાવી જાણે ..
બસ એનું જ નામ “જીંદગી”

“જીંદગી”
=======
જ્યાં નફરત ની પણ આશા ના હોય ત્યાં પ્રેમ નો અનુભવ કરાવે …
બસ એનું જ નામ “જીંદગી”

“જીંદગી”
=======
ભરપુર નિરાશા ઓ ની આસપાસ પણ આશા નું કિરણ જગાવે …
બસ એનું જ નામ “જીંદગી”

This picture was submitted by Smita Haldankar.

Leave a comment