Love Shayari In Gujarati

Love Shayari In GujaratiDownload Image
દરિયો જેમ સુનો છે મોજા વગર,
પ્રેમ માં મઝા ન આવે સજા વગર ,
દવા ની કોય કિંમત નથી ઇજા વગર,
એટલે તો આજ સુધી કોય જીવાયું નથી એક બીજા વગર.

This picture was submitted by Smita Haldankar.

Leave a comment