Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
મારા હૈયામાં થાય છે સ્પંદન,
મનમાં થાય છે વિચારોનું મંથન,
મારી એકાગ્રતાનું થઇ ગયું છે ખંડન,
બસ એને મેળવવા ઈચ્છે છે મારું મન,
પછી ભલેને તોડવા પડે બધા જ બંધન.
This picture was submitted by Smita Haldankar.
Tag: Smita Haldankar