Maha Shivratri Gujarati Wishes Images

મહાશિવરાત્રી ગુજરાતી શુભકામના ઈમેજેસ

Maha Shivratri Gujarati Message PicDownload Image
સમગ્ર જગતના નાથ એવા ભગવાન
ભોળાનાથની સાધનાના મંગલમય અવસર મહાશિવરાત્રીની સર્વે શિવભક્તોને હાર્દિક શુભકામનાઓ.
ભક્તિ-શક્તિનો આ દિવ્ય પર્વ આપ સૌના જીવનમાં સફળતાનાં માર્ગો પાથરે
એવી ભગવાન શિવના શ્રીચરણોંમાં પ્રાર્થના.

Maha Shivratri Gujarati Greeting ImageDownload Image
શિવ ‘સ્વ’ છે અને ‘સંસાર’ પણ
શિવ ‘સર્જન’ છે અને ‘સંહાર’ પણ
શિવ ‘આકાર’ અને ‘નિરાકાર’ પણ
શિવ ‘રૂપ’ છે અને ‘વિચાર’ પણ
શિવ ‘ભોળા’ છે અને ‘ત્રિકાળ’ પણ
શિવ ‘અદ્રશ્ય’ છે અને ‘સાકાર’ પણ
શિવ ‘જીવ’ છે અને ‘જીવન’ પણ
મહાશિવરાત્રીની શુભેચ્છા

Happy Maha Shivratri Gujarati Wishing PhotoDownload Image
હર હર મહાદેવ ॐ નમ: શિવાય
મહાદેવ ની આરાધના નું પર્વ શિવરાત્રી ના
પાવન પર્વ ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

Download Image
હેપ્પી મહાશિવરાત્રિ
સર્વ જગત જેના શરણે છે.
તે ભગવાન શંકરને હું પ્રણામ કરું છું
ચાલો શિવજીના ચરણો શ્રદ્ધા સુમન
અર્પણ કરી પ્રાર્થના કરીએ.
હર હર મહાદેવ

Happy Maha Shivratri In GujaratiDownload Image
ૐ નમઃ શિવાય
મહાશિવરાત્રીનીઆપ સહુને
હાર્દિક શુભેચ્છા

Maha Shivaratri Gujarati ShubhechhaDownload Image
ભોળા શંભુ આવે આપને દ્વાર,
સંગ લઈ પૂર્ણ પરિવાર.
કરે આપ પર ખુશીઓ ની બૌછાર,
આવે આપના જીવનમાં બહાર,
મહાશિવરાત્રી નિમિત્તે શુભેચ્છા

Maha Shivaratri Gujarati Wish ImageDownload Image

Happy Mahashivratri Gujarati WishesDownload Image
દુઃખ દારિદ્રય નષ્ટ થાય,
સુખ સમૃદ્ધિ દ્વારે આવે,
મહાશિવરાત્રીના આ શુભ દિવસે
આપની સર્વ મનોકામના પૂર્ણ થાય.
💐🌹 હેપ્પી મહાશિવરાત્રી !🌹💐

Maha Shivaratri Gujarati Wish PhotoDownload Image

Maha Shivaratri Gujarati Quote For WhatsappDownload Image
અદભુત છે તારી માયા,
અમરનાથ માં કર્યો છે વાસ,
નીલા રંગની તેમની છે છાયા,
તમે છો મારાં મનમાં વસ્યા.
હર હર મહાદેવ.
મહાશિવરાત્રી ની હાર્દિક શુભેચ્છા!

Shubh Savar Maha Shivaratri Ni ShubhechchhaDownload Image

Happy Maha Shivratri Wishes In GujaratiDownload Image
શિવ શંકરની મહિમા અજોડ છે!
શિવ કરે બધાનો ઉદ્ધાર,
તેમની કૃપા તમારી સાથે કાયમ રહે,
અને ભોળા શંકર હંમેશા તમારા જીવનમાં
આનંદ આપે.
ૐ નમ: શિવાયા!
હેપ્પી મહાશિવરાત્રિ!

Maha ShivratriDownload Image

Maha Shivratri Shubhechchha Gujarati QuoteDownload Image
શિવની શક્તિ, શિવની ભક્તિ,
શિવારાત્રીના પવિત્ર દિવસે,
ચાલો એક નવું અને
સારું જીવન શરૂ કરીએ,
એવી ભગવાન શિવને પ્રાર્થના છે.
મહા શિવારાત્રીની શુભેચ્છાઓ!

Maha ShivratriDownload Image

Maha Shivratri Gujarati ShubhechchhaDownload Image
શિવ એ સત્ય છે,
શિવ સુંદર છે,
શિવ અનંત છે,
શિવ બ્રહ્મા છે,
શિવ શક્તિ છે,
શિવ ભક્તિ છે,
મહાશિવરાત્રી ની શુભેચ્છા!

Leave a comment