Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
મહેલોની જરૂર હોય છે…માત્ર રહેવા માટે,
બાકી,વસી જવા માટે તો કોઈના ખોબા જેવડા
પ્રેમાળ દિલનો એકાદ ખુણો જ કાફી હોય છે.
This picture was submitted by Smita Haldankar.
Tag: Smita Haldankar