Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
દુનિયા બહુ નાની છે પણ દરેક પગલે ઘણી બધી ભૂલો થાય છે….જાણ્યા-અજાણ્યે થયેલી ભૂલોએ તમને
દુઃખી કર્યા હોય તો ક્ષમા માટે નમ્ર વિનંતી…મિચ્છામિ દુક્કડમ!!!
Download Image
જીવનના પથ પર ચાલતી વખતે ઘણી બધી ભૂલો થાય છે… દરેક ભૂલ માટે ચોખ્ખા મન અને સ્વચ્છ હૃદયથી માફી માંગીએ છીએ… મિચ્છામી દુક્કડમ.
Download Image
સંવત્સરીના આ શુભ અવસર પર, તમારા હૃદયને ઠેસ પહોંચાડનાર દરેક ભૂલ માટે અમે હાથ જોડીને માફી માંગીએ છીએ… મિચ્છામી દુક્કડમ.
Download Image
“સંવત્સરીના શુભ દિવસે, હું આ પૃથ્વી પરના દરેક જીવની હાથ જોડીને માફી માંગુ છું અને દરેકની ક્ષમા સ્વીકારું છું.
મિચ્છામિ દુક્કડમ
સંવત્સરીની હાર્દિક શુભકામનાઓ.”
Download Image
“મહાપર્વ પર્યુષણના દિવસે, આપ સહુની હું દિલથી ક્ષમા ચાહું છું કે જો મેં તમને કોઈ રીતે દુઃખ પહોંચાડ્યું હોય તો… મિચ્છામી દુક્કડમ.”
Download Image
“મહાપર્વ પર્યુષણ આપણને આપણા દુષ્ટ કાર્યો અને વિચારો માટે સર્વશ્રેષ્ઠ બનવાની તક આપે છે.
માફી માગો અને સારું જીવન જીવો.”
મિચ્છામિ દુક્કડમ
Download Image
“મેં મારા મન, કર્મ અને વાણીથી તમને કોઈ પણ રીતે દુઃખ પહોંચાડ્યું હોય તો સંવત્સરીના પવિત્ર તહેવારે હું ક્ષમા યાચના કરું છું.
મિચ્છામી દુક્કડમ.”
Download Image
અંતરના ઓરડેથી,
દિલના દરવાજેથી,
મનના માંડવેથી,
સ્નેહના સંગાથથી,
મન, વચન અને કાયાથી,
આપને અને આપના પરિવારને
બે હાથ જોડીને
‘મિચ્છામી દુક્કડમ’
Download Image
‘મિચ્છામી દુક્કડમ’
પર્યુષણ મહા પર્વની હાર્દિક શુભેચ્છા
જય જિનેન્દ્ર
Download Image
આત્મીય શ્રી
આવેગમાં કે આવેશમાં
જાણતા કે અજાણતા, પ્રત્યક્ષ કે પરોક્ષ
આપના મન મંદિરમાં
અમારાથી ક્યાંય ખલેલ પહોંચી હોય તો
પર્વાધિરાજ પર્યુષણ નાં પાવન અવસર પર
અન્તઃકરણ પૂર્વક મિચ્છામી દુક્કડમ
Download Image
ક્ષમાપનાનો વિરાટ તહેવાર. . . એટલે
“શ્રી સંવત્સરી મહાપર્વ”
મારા કોઈ કાર્યથી સીધી રીતે કે આડકતરી રીતે
જાણતા કે અજાણ્યા જો મે તમારી ભાવનાઓને
ઠેસ પહોચાડી હોય અથવા કોઈ વાતનુ દુ:ખ
પહોચાડ્યુ હોય તો તે બદલ
હુ મારા અંતકરણથી માફી માગુ છુ
મિચ્છામિ દુકકડંમ
Download Image
પર્વાધિરાજ પર્યુષણપર્વના
પવિત્ર પ્રસંગે, સવંત્સરી
ક્ષમાપના અવસરે
મારા વ્હાલા મિત્રોને અમારા
‘મિચ્છામી દુક્કડમ’
પર્યુષણ મહાપર્વના હાર્દિક વધામણા
જય જીનેન્દ્ર
Download Image
સ્વાર્થ કે પરમાર્થથી,
અહમ કે અભિમાનથી,
પ્રત્યક્ષ કે પરોક્ષ, જાણતા કે અજાણતા,
મારા કોઈપણ કૃત્ય દ્વારા
આપની લાગણી દુભાઈ હોય
તો આપને મારા બે હાથ જોડીને
‘મિચ્છામી દુક્કડમ’
Download Image
12 માસ
24 પક્ષ
365 દિવસ
8760 કલાકે
525600 મિનિટે
31536000 સેકન્ડ્સ માં
જાણે અજાણે જે કોઈ ભૂલ થઇ હોયે તો
અમારા પરિવાર તરફથીતમને બધા ને
બને હાથ જોડી, મસ્તક નમાવી, સાચા હૃદય થી મન, વચન, અને કાયાથી
‘મિચ્છામી દુક્કડમ’
Tag: Smita Haldankar