Narada Jayanti Gujarati Wishes Images

નારદ જયંતિ ગુજરાતી શુભકામના ઈમેજેસ

Happy Narad Jayanti Gujarati Message PhotoDownload Image
નારાયણ નારાયણ જપીલે પ્યારે, બધાં પાપ ધોવાઈ જશે.
આપ સૌને નારદ જયંતિની શુભકામનાઓ.

Narad Jayanti Gujarati Wish PictureDownload Image
પૃથ્વી સહિત સમગ્ર બ્રહ્માંડમાં તેમની વિદ્વતા માટે દેવતાઓ,
અસુરો, મનુષ્યો, ઋષિમુનિઓ, બધા જીવો કે જેઓ આદરની ભાવના ધરાવે છે,
એવા વિશ્વના પ્રથમ પત્રકાર નારદ મુનિની જન્મજયંતિ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ.
તમામ પત્રકારો અને દેશવાસીઓને અભિનંદન.

Narada Jayanti Gujarati ShubhechhaDownload Imageનારાયણ…નારાયણ…નારાયણ…
ભગવાનના દૂત નારદ મુનિને નમસ્કાર
નારદ જયંતિની હાર્દિક શુભેચ્છા

Narada Jayanti Wish Image In GujaratiDownload Image
બ્રહ્માના લાડકા પુત્ર અને ભગવાન વિષ્ણુના પ્રિય દેવર્ષી નારદને તેમના જન્મદિવસ પર નમસ્કાર
સહુને નારદ જયંતિની શુભકામના

Narada Jayanti Gujarati Wishes ImageDownload Image
દેવર્ષી નારદ મુનિના આશીર્વાદ
હંમેશા આપ પર રહે.
નારાયણ નારાયણનો જાપ
તમારા મનમાં હંમેશા થતો રહે.
નારદ જયંતિની હાર્દિક શુભેચ્છા

Narada Jayanti Gujarati ImageDownload Image
સૃષ્ટિના પ્રથમ પત્રકાર નારદ મુનિને વંદન
નારદ જયંતિની સહુને શુભકામના

Narada Jayanti Gujarati Status ImageDownload Image
યોગ્ય શબ્દ અસરકારક હોઈ શકે છે,
પરંતુ ક્યારેય કોઈ શબ્દ
એટલો અસરકારક નથી હોતો
જેટલો યોગ્ય સમયે આપેલ વિરામ.
નારદ જયંતિની હાર્દિક શુભકામના

Narada Jayanti Gujarati Quote ImageDownload Image
જે ક્યારેય કહેવાયું નથી
તે સંભાળવું આ દુનિયામાં
સૌથી મહત્વપૂર્ણ છે.
નારદ જયંતિની હાર્દિક શુભકામના

Narad Jayanti Ni Hardik ShubhechhaDownload Image
નારાયણ…
નારાયણ…
નારાયણ…
નારદ જયંતિની હાર્દિક શુભકામના

Leave a comment