Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
આ નરક ચતુર્દશી પર માઁ કાલી નકારાત્મકતાનો નાશ કરીને સકારાત્મકનો સંચય કરે,
આપ સર્વેના જીવનમાંથી ડર, ક્રોધ, મોહ, માયા, હિંસાત્મકતા, અનિષ્ટતા દુર કરે
તેવી કાળ અને પરિવર્તનની દેવી માઁ કાલિકાને પ્રાર્થના કરૂ છું.
નરક ચતુર્દશીની હાર્દિક શુભકામનાઓ
Tag: Smita Haldankar