Prabhu Aankh Michu Ne Bas Papan Sudhi Aav

Download Image
ધીમે ધીમે વૃદ્ધિ પામી તું વૃધ્ધ થા,
કાં પછી સર્વસ્વ ત્યાગી તું બુધ્ધ થા;
સ્નાન હો ઘરમાં કે પછી હો ગંગા તટે,
છે શરત એક જ કે તું ભીતરથી શુધ્ધ થા!
પાણીથી ન્હાય તે કપડાં બદલી શકે છે,
પણ પરસેવે ન્હાય તે કિસ્મત બદલી શકે છે.
પ્રભુ એટલું આપજો શોધવું પણ ના પડે,
સંતાડવું પણ ના પડે.
વિચાર ગમે તેટલો સુંદર હોય તે આચાર વિના નકામો છે.
પ્રભુ હું ક્યાં કહુ છું કે તૂ આંગણસુધી આવ?
આંખ મીચું… ને બસ પાંપણ સુધી આવ..!

This picture was submitted by Smita Haldankar.

More Pictures

  • Sambandh Ni Vato Dil Sudhi Rakhvi
  • Gujarati Suvichar
  • Gujarati Suvichar
  • Hey Prabhu
  • Pratyek Pranima Prabhu Vase Chhe
  • Hey Prabhu Sanjogo Vikat Hoy Tyare Sunder Rite Kem Jivavu Te Mane Shikhav
  • BALAK NE SAMJO
  • VICHARO NE ROKO......

Leave a comment