Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
આ પ્રેમ નો બંધાણી રહેવા માંગુ છું,
જીવન જીવન …મૃત્યુ મૃત્યુ આ કૈદ માં રહેવા માંગુ છું,
મને નથી ખબર કે મોહબ્બત ની જળ ધારા ક્યાં જાય છે,
મારી ખુશી તને અર્પણ ..તારા ગમ પીવા માંગુ છું.
This picture was submitted by Smita Haldankar.
Tag: Smita Haldankar