Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
અમારા પ્રેમની પવિત્રતા તમને ના સમજાય,
તેથી દિલમાંથી આપી તમે અમને વિદાય,
પણ એકલા અંધારામાં જીવનના જીવાય,
પ્રેમ છે તો બધું જ છે,નથી કોઈ મહત્વનું એના સિવાય.
This picture was submitted by Smita Haldankar.
Tag: Smita Haldankar