Prem Shayari Gujarati Whatsapp Image

Prem Shayari Gujarati Whatsapp ImageDownload Image
તોફાનોભર્યા સાગરમાં પણ તરતા આવડી જશે,
દુઃખોની ઘડીમાં પણ હસતા આવડી જશે,
જો સાથ તમે જીવનભર આપશો,
તો જીવનની મુશ્કેલીઓ સામે લડતા આવડી જશે.

This picture was submitted by Smita Haldankar.

Leave a comment