Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
એક Promise ખુદ થી કરજો,
હંમેશા હું માં – પિતાને સુખી અને
હસતાં રાખીશ.
Download Image
આંખોમાં રાખી હૈયામાં વસાવશું
પારકાને પોતાના બનાવશું,
રાખજો વિશ્વાસ એટલું જ છે કહેવું
છાતીએ લગાડી અળગા નહિ કરશું..
“Happy Promise Day”
Download Image
આંખ ખુલે તો ચેહરા મેરે પ્યાર કા હો..
આંખ બંદ હો તો સપના મેરે પ્યાર ક હો..
મેં જી લૂંગા સિર્ફ ઉસ એક પલ મેં..
બસ ઇતના Promise કર દો કી
મેરી હર સાંસ પર હક સિર્ફ આપકા હો..
‘Happy Promise Day’
Download Image
મારા માટે જગતની સૌથી સુંદર છોકરી તું જ છે.
આજે હું તને વચન આપું છું કે, હું ફક્ત તારી સાથે જ લગ્ન કરીશ,
આને બીજા કોઈને પણ મારા જીવનમાં
તારી જગ્યા આપીશ નહીં.
Happy Promise Day
Download Image
મારી પાસે થી તને જેટલું સુખ આપી શકાસે,
હું હમેશાં આપવાનો પ્રયત્ન કરીશ.
આ મારું તને વચન છે.
Happy Promise Day
Download Image
Happy Promise Day
મારા છેલ્લા શ્વાસ સુંધી
હું તારો સાથ કયારે પણ છોડીશ નહીં.
આ મારું તને વચન છે.
Download Image
આપણો સંબંધ અધિક ગાઢો બને
તે માટે હું હમેશાં પ્રયત્ન કરીશ.
તને મારી પાસેથી હમેશાં સાથ મળશે.
Happy Promise Day
Download Image
હું તારા પર જીવનભર પ્રેમ કરીશ, તને વચન છે.
Happy Promise Day
Download Image
ક્યારે કોઈને વચન આપીશ, એવું લાગ્યું પણ નોહતું.
પણ શું કરું તારા જેવી બહેનપણી
મને ગુમાવવી નથી.
માટે જીવનભર આ મૈત્રી આમજ નિભાવિશ
આ મારું તને વચન છે.
Happy Promise Day
Download Image
કદાચિત આ ઘડી કાયમ આ રીતે રહેશે નહીં,
જે રીતે આજે આપણે એકસાથે છીએ તે રીતે
કાલે આપણે એકસાથે હોઈશું એવું નથી.
મૈત્રી માત્ર કાયમ રહેશે. મળીએ કે ન મળીએ…
મનમાં આજ્યોત સદા પ્રજ્વલિત રહેશે.
વચન છે હંમેશની આ મૈત્રીનું.
Download Image
આજે ખુદને જ એક એવું પ્રોમિસ આપો કે
લાઈફ માં કેટલા પણ નવા મિત્રો મળે તો પણ
જુનાં મિત્રોને ક્યારેય ભૂલવાનું નહીં.
Download Image
હર પળ તારાપર જ પ્રેમ કરીશ
આ મારુ વચન છે તને,
વચન કાયમ નિભાવિશ આપું છું વચન તને.
Download Image
એક પ્રોમિસ મારી પાસેથી,
જેટલું સુખ તને આપી શકીશ તેટલું આપીશ,
કંઈ થાય તો પણ હું છેલ્લે સુધી
સાથ માત્ર તને આપીશ.
Download Image
તને જ્યારે જ્યારે ગરજ પડશે
હું તારી સાથે હોઈશ,
આપણા પ્રેમના સોગંધ આજે વચન આપું છું તને.
Download Image
મને તારી પાસે ફક્ત
એક પ્રોમિસ જોઈએ છે,
કેટલો પણ ઝગડો થાય ને
પણ તું આપણો સંબંધ
ક્યારે પણ તોડીને જઈશ નહીં.
Download Image
જ્યારે આપણી મુલાકાત થશે,
ત્યારે એક પ્રોમિસ
તારી પાસેથી જોઈએ છે,
આજ જન્મે નહીં પણ
દરેક જન્મમાં તુજ મને જોઈએ છે.
Download Image
આજે બધા પ્રોમિસ ડે મનાવી રહ્યા છે,
માટે મે પણ મારી માં ને પ્રોમિસ આપ્યું
અને કહ્યું કે આવતા જન્મમાં પણ
તારીજ કોખે જન્મ લઇશ.