Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
હું તને ગુમાવવા નથી માંગતો,
ના તારી યાદમાં હું રડવા માંગતો,
શું તું મને કાયમ સાથ આપીશ?
રાણી, કહો ને મને તમારા મનની વાત.
Happy Propose Day
Download Image
દરિયા નોં કિનારા સાથે …
આકાશ નોં વાદળો સાથે…
જમીન નોં માટી સાથે..
તેવો જ અતૂટ સંબંધ છે…
મારો ફક્ત તારી સાથે છે.
Happy Propose Day
Download Image
જીવનના રસ્તે હું તને ઈચ્છું છું,
એકલતામાં હું તારો સાથ ઈચ્છું છું,
ખુશીઓથી ભરેલી આ જીંદગીમાં
હું માત્ર તારો જ પ્રેમ ઈચ્છું છું.
Happy Propose Day
Download Image
મારી સાથે થોડા ડગલાં ચાલ..
હું તમને આખી વાર્તા કહીશ,
જે તમને નજરે ખબર ન હતી…
હું એ લાગણીઓને શબ્દોમાં તમારી સામે મૂકીશ.
Happy Propose Day
Download Image
અખેરના શ્વાસ સુધી
તને સાથ આપીશ,
દુખનાં વાદળમાં પણ
તારી સાથે રહીશ,
ખબર નહીં આવી ક્ષણ
ફરી ક્યારે આવશે,
આજે દિવસભર
તારા જવાબની
વાટ હું જોઈશ.
Download Image
હોકર આપવો કે નકાર તે તું નક્કી કર,
બાકી, પ્રેમ તો હું તને અંત સુધી કરીશ…
Download Image
આજ સુધી જે બોલતા ન આવડ્યું,
આજે તે બધું તારી સમક્ષ રજૂ કરીશ,
નહીં જીવી શકું તારા સિવાય,
બસ એટલુંજ તને હું કહીશ.
પ્રેમ દિવસ ની પ્રેમાળ શુભેચ્છા !
Download Image
તમારી જગ્યા મારા દિલમાં
કોઈ નાં લઈ શકે,
કારણકે મારા હૃદયમાં
ફક્ત તમે અને તમેજ છો.