Radha Kisan Gujarati Status For Whatsapp

Radha Kisan Gujarati Status For WhatsappDownload Image
બની હું કોરો કાગળ ને કહ્યું એને “તું શાહી બન”
લખી પણ નાખ આજે તું જ મારા ભાગ્યનું કવન
કદી બેસાડ તું એવો ગ્રહોનો મેળ કુંડળીમાં
રહે છે જેમ રાધાના નસીબે કેવળ એક કિશન.

This picture was submitted by Smita Haldankar.

Leave a comment