Raksha Bandhan Ni Shubhechha

Raksha Bandhan Ni ShubhechhaDownload Image
ભાવ-સ્નેહનું સતત સર્જન…
અદકેરું બંધન….રક્ષાબંધન….
રેશમનો તાર… એક અનોખો સાર…
ભીંજાય એમાં આખો સંસાર….
આમ તો આ એક સૂતર નો જ
દોરો હોય છે…
હેતથી ને લાગણી થી…
રાખડી થઈ જાય છે, એક અતૂટ બંધન.
રક્ષાબંધન ની શુભેચ્છાઓ

This picture was submitted by Smita Haldankar.

Leave a comment