Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામના
જન્મદિન રામનવમીની તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છા.
આપણે સૌ શ્રીરામજીનાં આદર્શોને ઉતારી
આપણાં જીવનને ધન્ય બનાવીએ.
તમારા ઘર-પરિવારમાં રામ રાજ્ય સ્થપાય તેવી
દશરથ નંદનને પ્રાર્થના. જય જય શ્રીરામ.
રામ નામ જપતા રહો, સારું કામ કરતાં રહો.
રામ નવમીની હાર્દિક શુભેચ્છા
જય શ્રી રામ
રામનો આદર્શ લઈને કરો શરૂઆત જીવનની,
હમેશા રહેશો આનંદી અને જીવનમાં થશે પ્રગતિ.
શ્રી રામ નવમીની હાર્દિક શુભેચ્છા
પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રીરામચંદ્રજીના પ્રાગટ્યોત્સવ
પર આપને અને આપના પરિવારજનો ને
શ્રી રામ નવમીની હાર્દિક શુભેચ્છા
મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામના
જન્મદિન રામનવમીની તમામ શ્રદ્ધાળુઓને શુભેચ્છા.
આપણે સૌ શ્રીરામજીનાં આદર્શોને ઉતારી
આપણાં જીવનને ધન્ય બનાવીએ.
તમારા ઘર-પરિવારમાં રામ રાજ્ય સ્થપાય તેવી
દશરથ નંદનને પ્રાર્થના. જય જય શ્રીરામ.
શ્રી રામનવમીના મંગલ દિવસની
આપ સૌને હાર્દિક શુભકામનાઓ…
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના આશીર્વાદ
આપ અને આપના પરિવાર પર સદૈવ બન્યા રહે તેવી પ્રાર્થના..
—————
રઘુકુલ નંદન ક્ષત્રિય શિરોમણિ મર્યાદા પુરુષોત્તમ
સુર્યવંશી સમ્રાટ ભગવાન શ્રી રામના જન્મોત્સવની
બધાં મિત્રો ને હાર્દિક શુભકામનાઓ…
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્યદિવસ
‘રામનવમી’ ની હાર્દિક શુભકામનાઓ.
ચૈત્ર સુદ નોમ રામનવમીના મંગલ પર્વ ની
આપ સૌને હાર્દિક શુભકામનાઓ…
મર્યાદા પુરષોત્તમ ભગવાન રામ આપ સૌને
સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે એજ પ્રાર્થના.
રામનવમીની આપને અને આપના પરિવાર ને હાર્દિક શુભેચ્છા.
પરમકૃપાળુ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામની કૃપા
આપ અને આપના પરિવાર ઉપર બની રહે એવી પ્રાર્થના…
ભીતર પોઢેલા ‘રામ’ ને જગાડવાનો અવસર એટલે “રામનવમી”
રામનવમી ની ખુબ ખુબ શુભેચ્છા.
મર્યાદાપુરુષોત્તમ ભગવાન ‘શ્રી રામ’ ના
જન્મદિન ‘રામનવમી’ના પાવન તહેવાર નિમિત્તે
આપ સૌને અનેકાનેક શુભેચ્છાઓ.
રામનવમી ના પાવન પર્વ નિમિતે
આપને તથા આપના પરિવારને રામનવમીની શુભેચ્છા.
પ્રભુ રામ આપના જીવનમાં
સુખ, શાંતિ અને સમૃદ્ધિ અર્પે એવી
જગતના તારણહાર ને હ્રદય પુર્વક પ્રાર્થના.
લોકોત્તર પુત્ર, લોકોત્તર બંધુ,
લોકોત્તર શત્રુ, લોકોત્તર ધર્મનિષ્ઠ,
લોકોત્તર રાજા, લોકોત્તર વલ્લભ,
કર્તવ્યનિષ્ઠ, સ્વાર્થત્યાગ ની પરાકાષ્ઠા,
માનવજાત માટે આદર્શ એવા…
શ્રીરામ ની જન્મ જયંતી ની શુભેચ્છા.
રામને ફક્ત નમસ્કાર કરીને નહિ પણ…
તેના ગુણો જીવન માં ઉતારીએ તો ખરી રામનવમી.
આજે રામનવમી એટલે ભગવાન શ્રીરામનો જન્મ એટલે કે પ્રાગટ્ય દિવસ.
રામનવમીના આ પવિત્ર પાવન દિવસે આપ સૌને ‘તમારું નામ’ તરફથી હાર્દિક શુભેચ્છા…
મારા પરિવાર તરફથી આપ સર્વે અને આપના પરિવારના તમામ સભ્યોને રામનવમી ની હાર્દિક શુભેચ્છા.
ઈશ્વર આપને અને આપના પરિવાર ને સુખ,શાંતિ, સમૃદ્ધિ,એશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એજ શુભકામનાઓ.
રામનવમી ના પાવનપર્વે આપને અને આપના પરિવાર ને
મારા અને મારા પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા.
પ્રભુ શ્રી રામ હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના.
ભગવાન રામ આપને સારૂ સ્વાસ્થ્ય, આનંદ, શાંતિ, સમૃદ્ધિ અને આશીર્વાદ આપે તેવી શુભકામના.
રામ એટલે… આપણી અંદર રહેલો પ્રકાશ!
સંપૂર્ણ રામાયણ આપણા શરીરમાં છે.
બુદ્ધિ એ સીતા છે અને અહંકાર એ રાવણ છે,
જયારે કે આત્મા એ રામ છે.
આંતરિક સંઘર્ષનાં અભાવમાં જે શાંતિરૂપી પ્રકાશ ઉદ્ભવે છે એ જ છે રામ…
રામ, કૃષ્ણ કે રાવણ આપણા મન માં છે મૂર્તિ મા નહિ.
રામનવમી ની શુભકામના
રામનવમીની હાર્દિક શુભેચ્છા
ક્રોધ પર જેમણે વિજય મેળવ્યો છે,
જેમના પત્ની ‘સીતા’ છે,
જે ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણનાં ભાઈ છે.
જેમના ચરણોમાં ‘હનુમંત લલ્લા’ છે…
એ પુરષોત્તમ રામ છે.
ભક્તો નાં જેમાં પ્રાણ છે એવા…
મર્યાદાપુરષોત્તમ ભગવાન શ્રીરામને કોટી કોટી પ્રણામ.
શ્રી રામ જય રામ જય જય રામ
રામનવમીની હાર્દિક શુભકામના.
સ્વાર્થ ત્યાગની પરાકાષ્ઠા એટલે ભગવાન શ્રીરામ.
જે આપણા આદર્શ બને અને પ્રત્યેકના હ્રદય માં રામરાજ્યની સ્થાપના થાય.
જયશ્રીરામ
This picture was submitted by Smita Haldankar.
Tag: Smita Haldankar