Republic Day Gujarati Wishes Images

પ્રજાસતાક દિન ગુજરાતી શુભકામના ઈમેજેસ

Republic Day Whatsapp Gujarati Status PictureDownload Image
તમામ દેશવાસીઓને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
દેશભક્તોના બલિદાનથી આજે આપણે સ્વતંત્ર થયા છીએ.
ચાલો આ બલિદાનને સાર્થક બનાવીએ… સ્વચ્છતા, ભાઇચારા અને સેવા દ્વારા દેશ માટે કંઈક કરી છૂટીએ…
! જય હિંદ !

Republic Day Gujarati Status Image

Download Image Republic Day Gujarati Status Image


ચાલો આપણે ભારતના ખરા નાયકોને યાદ કરીએ, કે જેમણે આપણને આઝાદી આપવા માટે પોતાના જીવની આહુતિ આપી.
પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ

Republic Day Gujarati Images

Download Image Republic Day Gujarati Images


આ દિવસે આપણે દેશના તમામ નાગરિકોમાં શાંતિ અને એકતા માટે દરેક નાગરિકને ન્યાય, સ્વતંત્રતા અને સમાન અધિકારો માટે લડવાનો સંકલ્પ કરીએ.
ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ

Republic Day Gujarati Wish PictureDownload Image
સૌ દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ
આ ગણતંત્ર દિવસ પર આપણા ગૌરવપૂર્ણ ભૂતકાળને યાદ રાખીને આત્મનિર્ભર ભારતના સપના માટે સાહસપૂર્ણ પરિશ્રમ કરીએ.

Republic Day Wish Photo In GujaratiDownload Image
ગણતંત્ર દિવસની આપ સહુને હાર્દિક શુભકામનાઓ!
આ દિવસ દેશ પ્રત્યેની જવાબદારીઓ યાદ કરવાની સાથે બંધારણના મૂલ્યોની સુરક્ષા માટે પ્રતિબદ્ધતા દર્શાવાનો છે. આપણે બંધારણના બિનસાંપ્રદાયિક્તા, ન્યાય, સમાનતા, સ્વતંત્રતાના આદર્શોને આત્મસાત કરવા પડશે. પ્રત્યેક દેશવાસીને દુનિયાના સૌથી મોટા ગણતાંત્રીક રાષ્ટ્રના નાગરિક હોવાનો ગર્વ હોવો જોઈએ.

Happy Republic Day Gujarati Message PhotoDownload Image
ગણતંત્ર દિવસ પર આપણી માતૃભૂમિના વારસો અને સમૃદ્ધ ખજાનાને જાળવવાનો સંકલ્પ લઈએ.
ગણતંત્ર દિવસની શુભકામનાઓ.

Best Republic Day Message Pic In GujaratiDownload Image
ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ.
આ ગણતંત્ર દિવસે આપણે દેશના તમામ નાગરિકોમાં શાંતિ અને એકતા માટે દરેક નાગરિકને ન્યાય, સ્વતંત્રતા અને સમાન અધિકારો માટે લડવાનો સંકલ્પ કરીએ.

Happy Republic Day of India Gujarati ImageDownload Image
આય લવ માય ઈન્ડિયા
વન્દે માતરમ !!
વિશ યુ હેપ્પી રિપબ્લિક ડે !

Republic Day Quotes In GujaratiDownload Image
પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભેચ્છા
આઝાદી લેવાની નથી પણ આપવાની વાત છે.

Republic Day In GujaratiDownload Image
૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા

Happy Republic Day Image In GujaratiDownload Image
૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ
આજે, ચાલો યાદ કરીએ
આપણા દેશનો સુવર્ણ વારસો
અને ભારતીય હોવા માટે ગર્વ અનુભવો.

Republic Day Messages In GujaratiDownload Image
ભારતીય પ્રજાસત્તાકનો ભવ્ય જયજયકાર!
આશા છે કે આપણો દેશ શાશ્વત શાંતિ અને
સમૃદ્ધિ થી હર્યો ભર્યો રહે,
આ પ્રજાસત્તાક દિવસ હંમેશા દીર્ઘાયુ રહે.
પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભેચ્છા

Republic Day Wishes In GujaratiDownload Image
બધા શાંતિથી અને સંવાદિતા રાખીને જીવે,
હળીમળીને એકસાથે સમૃદ્ધ બને.
ગણતંત્ર દિવસની શુભકામનાઓ

Republic Day Image In GujaratiDownload Image
ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ
વિવિધતા ભર્યો છે દેશ મારો.

Republic Day Good Morning in GujaratiDownload Image
૨૬ જાન્યુઆરી ની શુભ સવાર
ગણતંત્ર દિવસ ની શુભેચ્છા

Republic Day Image For WhatsApp In GujaratiDownload Image
ભારત માતા કી જય
ગણતંત્ર દિવસ ની શુભેચ્છા

Republic Day Gujarati WishesDownload Image
ભારતીય ત્રિરંગો હંમેશા ઉંચી ઉડાન ભરે,
ભારતના પ્રજાસતાક દિનની હાર્દિક શુભકામનાઓ
ભારત માતા ની જય

Prajasattak Diwas Ni Rangin ShubhechhaoDownload Image
ભિન્ન ભાષા છે, ધર્મ ને જાત
પ્રાંત વેશ અને પરિવેશ
પણ આપણા સહુનું ગૌરવ એક
આપણો રાષ્ટ્ર ધ્વજ તિરંગો શ્રેષ્ઠ.
પ્રજાસત્તાક દિવસ ની રંગીન શુભેચ્છાઓ

26 January Prajasattak Divas Shubhechha CardDownload Image

Happy Republic Day Status In GujaratiDownload Image
દેશ ભક્તો ના બલિદાન થી સ્વતંત્ર થયા છીએ અમે, કોઈ પૂછે કોણ છો તમે?
તો ગર્વ થી કહીશું ભારતીય છીએ અમે…
Happy Republic Day

Republic Day Message In GujaratiDownload Image
આ વાત હવાઓ ને કહી રાખજો,
પ્રકાશ હશે બસ ચિરાગો ને જલાવી રાખજો,
લોહી આપીને જેની રક્ષા અમે કરી છે,
એવા તિરંગા ને દિલ માં વસાવી રાખજો

Republic Day Status In Gujarati Download Image
ગાંધીજીનું સ્વપ્ન જયારે સત્ય બન્યું,
દેશ ત્યારે જ પ્રજાસત્તાક બન્યો,
આજ ફરીથી યાદ કરીએ તે મેહનત,
જે કરી હતી વીરો એ ત્યારે જ દેશ પ્રજાસતાક બન્યો.

Prajasattak DivasDownload Image

Prajasattak DivasDownload Image

Prajasattak DivasDownload Image

Prajasattak DivasDownload Image

Happy Republic Day Gujarati ImageDownload Image

More Pictures

  • Happy Vat Purnima Gujarati Wishing Best Image
  • Gujarati Hanuman Jayanti Greeting Picture
  • Blessed Shitala Satam Gujarati Message Photo
  • Happy Vat Savitri Vrat Greeting Photo In Gujarati
  • Krishna Janmashtami Ni Shubhechha
  • Happy Kiss Day Gujarati Quote
  • Chocolate Day Gujarati Status Photo
  • Happy Hug Day Gujarati Greeting Photo
  • Happy Valentines Day Gujarati Greeting Image

Leave a comment