Good Morning | Birthday | Festivals | Day Wishes | God | Shayari | Quotes
Download Image
તને ચુમીશ તો તારી પાપણો ઝુકી જશે,
દિલ પ્રેમ ના દરિયા માં ડૂબી જશે,
તારો સ્પર્શ ખુદ એક વસંત છે પ્રિયે,
તારા કદમો થી રણ પણ ખીલી જશે..
This picture was submitted by Smita Haldankar.
Tag: Smita Haldankar